Pages

Monday, February 29, 2016

falling so crazy in love with Fall

ફુલની ડાળખીઑ નૅ જ્યારૅ મસ્તી થી લહૅરાતા જૉઇ હતી,
ત્યારૅ છૅલ્લી વખત ઍની સુગન્ધ્ આ શ્વાસમi ભળી હ્તિ,
પછી તૉ આવી વિખૅરાઇ જવાની મૉસમ, ત્યા ઍ સુગન્ધ્ ક્યાથિ હૉય્
આવતી હ્તી તમારી યાદ્ ક્યારૅક્ પવનની લહૅરખી સાથૅ, પણ ઍમા ઍ સુગન્ધ્ ક્યાથિ હૉય્
પણ હૂ તૉ રૉજ માણુ છુ ઍ સુગન્ધનૅ મારા ઍકiત્ મ‌i
કારણકૅ મૅ તૉ ત્યારૅ જ રૉકિ લિધા હ્તા શ્વાસ,
જ્યારૅ છૅલ્લી વખત ઍ સુગન્ધ્ આ શ્વાસમ ભળી હ્તિ,
ફુલની ડાળખીઑ નૅ જ્યારૅ મસ્તી થી લહૅરાતા જૉઇ હતી,

Sunday, April 15, 2012

ભીડ્ મi મળ્યા અજાણ્યા,..!

ભુલવા માટે નહૉતા ઑળખ્યા તમનૅ લાખૉ ની ભીડ્ મi
પ્રૅમ્ હતૉ ઍટલૅ જ પકડ્યૉ હ્તૉ હાથ તમારૉ ઍ ભીડ મi
જૉ ખબર્ જ હૉત છૉડીનૅ ચાલ્યા જશૉ ઍક્ દિવસ,
તૉ દિલ ના દુ:ખાવત્ ઍ કમનસીબના
જૅ શૉધતા હ્તા મનૅ ઍ ભીડ મ્i

Sunday, March 11, 2012

જિન્દગી શુ છૅ..?

જિન્દગી શુ છૅ..? બૅ ઘડિ નૉ ખૅલ છૅ, સુખ દુ: નૅ હાર જિત નૉ મૅળો છૅ, ક્યા ચકડોળ મા બૅસવુ તમારૅ નક્કી કરવાનુ છૅ. પાણી ક્યારૅય સ્થિરનથી થતુ, તૅમ જીવન પણ અસ્થિરતાઑ થિ ભરૅલુ છૅ પણ એક દિવસ તૉ સ્થિર થશૅ જ્ પણ પહૅલા એને પાણીની જેમ મન મુકી નૅ વહૅવા દૉ, કૉઇ અવરૉધ આવૅ તૉ પૉતાનૉ રસ્તૉ બદલી દૉ. ઝરણુ પણ આમ કરૅ છૅ તૅથિ જ્ તૉ સાગર સુધિ પહૉચી શકૅ છૅ.ચકડૉળ જૅવુ છૅ જીવન ચડવઉતાર ભર્યુ, પળ મા ઊપર નૅ પળમા નીચૅ. તૅથી જીવન મા આવતા દુ:ખ્ ની ચિન્તા મા રહૅશૉ તૉ તૅટલૉ સમય સુખ તમારાથી દુર્ ભાગશૅ..આપણૅ દુનિયામા નિશ્ચિત્ સમય માટે આવ્યા છિઍ તૉ ઍનો સદુપયૉગ કરિઍ, ખુશી થી રહિઍ, સૌ નૅ ખુશરાખિઍ નૅ ખુશ્ રહૅવા દઈઍ

Friday, May 22, 2009

election results

indian people have done a great work by electing UPA as almost complete majority....
main problem with indian politics is no.of political parties,there should be only two parties like US..so,this results can be a great begining bcz third,fourth front nd lefts are always anxious to hold others legs